ચોથી ટી20માં ભારત સામે ન્યૂઝીલેન્ડનો વિજય
વિશાખાપટ્ટનમમાં ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ચોથી T20Iમાં ન્યુઝીલેન્ડે ભારતને ૫૦ રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં પોતાની પહેલી જીત મેળવી હતી. પાંચ પાંચ મેચની સિરિઝમાં હાલમાં 3-1થી આગળ છે. 31મીએ પાંચમી અને અંતિમ ટી20 મેચ રમાશે.